મિત્રો, ગુજરાત સરકાર દ્વારા કિસાનો માટે અનેક મહત્વપૂર્ણ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે, જેમણે કિસાનોને વિશેષ ફાયદો મળી રહ્યો છે. આ તમામ યોજનાઓમાં “Smartphone Sahay Yojana Gujarat” ખાસ ધ્યાનમાં લેવા જેવી છે, જે સરકાર દ્વારા કિસાનોને સહાય માટે શરૂ કરવામાં આવી છે. આજે આપણે આ યોજનાની સંપૂર્ણ જાણકારી મેળવો અને તમે કેવી રીતે આ યોજના નો લાભ મેળવી શકો તે અંગે વાત કરીશું.
Smartphone Sahay Yojana Gujarat હાઈલાઈટ
પોસ્ટ નું નામ | Smartphone Sahay Yojana Gujarat |
ભાષા | ગુજરાત |
કેટેગરી | સરકારી યોજના |
સહાય | ₹6000 |
રાજ્ય | ગુજરાત |
Smartphone Sahay Yojana Gujarat શું છે?
આયે વાત કરીયે કે આ Smartphone Sahay Yojana Gujarat છે શું અને કેવી રીતે કાર્ય કરે છે? આ યોજના હેઠળ, કિસાનોને સ્માર્ટફોન ખરીદવા માટે ₹6000 સુધીની નાણાકીય સહાય મળી રહી છે, અને આ યોજના નું નામ “Smartphone Sahay Yojana” રાખવામાં આવ્યું છે. મિત્રો, ગુજરાત રાજ્યના તમામ કિસાનો આ યોજનામાં અરજી કરી પોતાના માટે સ્માર્ટફોન લઈ શકે છે. જો તમે પણ ગુજરાત રાજ્યના રહેવાસી છો, તો તમે પણ આ યોજના નો લાભ મેળવી શકો છો અને તમારા માટે સ્માર્ટફોન ખરીદી શકો છો.
Smartphone સહાય યોજના (Smartphone Sahay Yojana Gujarat) ની જાણકારી
દોસ્તો, આ યોજના 15 મે 2023 થી શરુ કરવામાં આવી હતી, અને આ યોજના ગુજરાતના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકારીતા વિભાગ દ્વારા સંચાલિત છે. આ પ્રક્રિયા પૂરી રીતે online છે, જે ગુજરાતના કિસાનો માટે ફાયદાકારક સાબિત થઈ રહી છે.
Smartphone Sahay Yojana Gujarat હેઠળ કેવી રીતે મળશે લાભ?
ગુજરાત સરકાર આ યોજના અંતર્ગત કિસાનોને સ્માર્ટફોન ખરીદવા માટે 40% સુધીની સબસિડી આપે છે, જેમાં મહત્તમ સબસિડી ₹6000 માની ગઈ છે. બાકીના 60% ખર્ચ કિસાનોએ પોતે જ બહન કરવો પડે છે. આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે કિસાનોને સ્માર્ટફોન ઉપલબ્ધ કરાવવો, જેથી તે ખેડૂતો કૃષિ સંબંધિત તમામ માહિતીઓ અને સરકારની અન્ય વિવિધ યોજનાઓ માટે online અરજી કરી શકે.
Smartphone Sahay Yojana 2024 ની પાત્રતા શરતો
જો તમે પણ Smartphone Sahay Yojana Gujarat 2024 નો લાભ મેળવવા માંગો છો, તો તમને કેટલીક પાત્રતા શરતોનું પાલન કરવું પડશે. આ પાત્રતા શરતોને પૂરી કરતા કિસાન આ યોજનામાં નક્કી કરો છે.
- આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે ગુજરાતના સ્થાયી રહેવાસી હોવું જરૂરી છે.
- ગુજરાત રાજ્યમાં જમીન ધરાવતાં ખેડૂતો જ આ યોજનામાં પાત્ર માનવામાં આવે છે.
- દરેક કિસાનને આ યોજનાનો ફક્ત એક જ વાર લાભ મળશે.
- આ યોજનામાં મોબાઇલ પ્લાનમાં mobile accessories સામેલ નથી.
આવશ્યક દસ્તાવેજો
મિત્રો, આ યોજના હેઠળ અરજી કરવા માટે નીચેના દસ્તાવેજોની જરૂર પડશે:
- સ્માર્ટફોનનો IMEI નંબર
- ખેડૂતની જમીનના દસ્તાવેજો
- 8-એ ની નકલ
- આધાર કાર્ડ
- મોબાઇલની મૂળ બિલ
- રદ થયેલ ચેકની નકલ
- બેંક ખાતાની પાસબુક નકલ
આ રીતે કરો આ યોજના માટે Online અરજી
જો તમે Smartphone Sahay Yojana Gujarat અંતર્ગત અરજી કરવા માંગો છો, તો online અરજી માટે તમે ગુજરાતની ikhedut વેબસાઇટ https://ikhedut.gujarat.gov.in/ પર જઈને અરજી કરી શકો છો. આ દસ્તાવેજો જમા કરાવ્યા પછી, સબસિડીની રકમ સીધા જ ખેડૂતોના ખાતામાં જમા થઈ જશે.
Hiteshbhai redhana.ta de baria dist dahod
Vadali himmatpur
Hii
Kedut
Mobayil nati sahay joye
1000000000
ફોન લેવો છે અરજી કરી
અરજી કરી ફોન લેવા
Phone
Phone leva mate
Dipashgparmar
મોબાઇલ લેવ