Railway Paramedical Recruitment 2024: 1376 પેરામેડિકલ સ્ટાફ માટે નવી ભરતી

સ્વાગત છે મિત્રો આ બ્લોગ પોસ્ટ માં! આજ ની આ પોસ્ટ માં વાત કરીશું કે Railway Paramedical Recruitment 2024 ની નવી ભરતી વિષે મિત્રો , રેલવે  વિભાગ માં આ વખતે વિવિધ જગ્યાઓ માટે પેરામેડિકલ સ્ટાફની ભરતી કરવામાં આવી રહી છે, જેમાં 1376 જગ્યાઓ ભરવામાં આવશે.

Railway Paramedical Recruitment 2024: બધી વિગતો એક જગ્યાએ

મિત્રો, આજના સમયમાં સરકારી નોકરી માટેની સ્પર્ધા ખૂબ જ તેજ છે, અને આ ભરતીમાં શ્રેષ્ઠ તક છે તમારી માટે. મેડિકલ વિભાગ માં અલગ અલગ પદો માટે વર્ગ 3ની અને અન્ય પદો માટે ભરતી જાહેર કરવામાં આવી છે.

Railway Paramedical Recruitment 2024 હાઈલાઈટ

પોસ્ટ નું નામRailway Paramedical Recruitment 2024
ભાષાગુજરાતી
કેટેગેરીભરતી
ટોટલ જગ્યાઓ1376
છેલ્લી તારીખ16 સપ્ટેમ્બર 2024

1376 જગ્યાઓ: કઈ કઈ પોસ્ટ માટે છે ભરતી?

  • હેલ્થ એન્ડ મલેરિયા ઇન્સ્પેક્ટર: 126 જગ્યાઓ
  • નર્સિંગ સુપરિન્ટેન્ડ: 713 જગ્યાઓ
  • ડાયાલિસિસ ટેકનિશિયન: 20 જગ્યાઓ
  • ફાર્માસિસ્ટ: 246 જગ્યાઓ
  • લેબ આસિસ્ટન્ટ ગ્રેડ 2: 94 જગ્યાઓ
  • અન્ય પોસ્ટ્સ: ડાયટીશિયન, ઓડિયોલોજીસ્ટ, ક્લિનિકલ સાયકોલોજીસ્ટ, અને ઘણી વધુ જગ્યાઓ

મિત્રો, આ તમામ પોસ્ટ માટેની ભરતીને લઈને ખાસ પદ્ધતિ છે. ઉમેદવારોને મેડિકલ અને ફિઝિકલ ટેસ્ટ પાસ કરવું ફરજિયાત છે. ખાસ કરીને આંખોની ક્ષમતાની ચકાસણી થશે.

અરજી કેવી રીતે કરવી?

  • અરજી કરવાની અંતિમ તારીખ: 16 સપ્ટેમ્બર 2024
  • અરજી કેવી રીતે કરવી: ઓનલાઈન અરજીઓને રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડ (RRB)ના અધિકારીક વેબસાઈટ પરથી અરજી કરી શકાશે.

નિષ્કર્ષ

દોસ્તો, જો તમે મેડિકલ ક્ષેત્ર માં નોકરી મેળવવાની ઇચ્છા રાખો છો, તો આ ભરતી તમારા માટે શ્રેષ્ઠ તક છે. 1376 જગ્યાઓમાં સામેલ વિવિધ પદો માટેની આ ભરતીમાં ભાગ લો અને તમારી સરકારી નોકરી મેળવવાની કોશિશ કરો. મિત્રો, છેલ્લી તારીખ પહેલા જરૂરથી અરજી કરી નાખજો.

મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય, તો અમને જરૂરથી જણાવો અને વધુ લોકો સુધી પહોંચાડો. આજ માટે આટલું જ.

Leave a Comment