GPSC Recruitment 70 Vacancies : મિત્રો, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા વિવિધ પદોની 70 ખાલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ માટે અરજી કરવાની પ્રક્રિયા 18 સપ્ટેમ્બરથી શરૂ થશે, અને યોગ્ય ઉમેદવારોએ 3 ઓક્ટોબર સુધી ઓનલાઈન અરજી કરી શકશે.
મિત્રો GPSC આ 70 જગ્યાઓ ની આ લેખ હું માહતી આપીશ જેમ જગ્યાઓ , છેલ્લી તારીખ , લાયકાત , પસંદગી અને Online કેવી રીતે આ ભરતી માટે અરજી કરવી તેની સંપૂર્ણ માહિતી આ લેખ માં આપેલ છે તો મિત્રો આ લેખ છેલ્લે સુધી જરૂર જુવો અને Apply કરો
GPSC Recruitment 70 Vacancie આ પોસ્ટ્સ માટેની ભરતી કરવામાં આવશે:
પદનું નામ | જગ્યાઓની સંખ્યા |
---|---|
Assistant Engineer (Mechanical), Class-2 | 34 |
Deputy Executive Engineer (Civil), Class-2 (GWRDC) | 6 |
Additional City Engineer (Civil), Class-1 (GMC) | 1 |
Assistant Engineer (Mechanical), Class-2 (GMC) | 6 |
Assistant Professor – Prosthodontics and Crown & Bridge | 4 |
Assistant Professor – Conservative Dentistry and Endodontics | 4 |
Assistant Professor – Oral and Maxillofacial Surgery | 6 |
Assistant Professor – Orthodontics and Dentofacial Orthopaedics | 5 |
Assistant Professor – Periodontology | 2 |
Assistant Professor – Oral Pathology and Microbiology | 1 |
Assistant Professor – Public Health Dentistry | 1 |
GPSC ભરતી 2024 લાયકાત
પ્રમુખો, ખાલી જગ્યાઓ માટેની શૈક્ષણિક લાયકાતો અલગ-અલગ પદો અનુસાર અલગ રહેશે. ભરતી ગુજરાત વોટર રિસોર્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GWRDC), ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (GMC), અને સરકારી ડેન્ટલ કોલેજોમાં થશે. આસિસ્ટન્ટ એન્જિનિયર અને ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર પદ માટે BE/BTech (Mechanical) ડિગ્રી જરૂરી છે, જ્યારે ડેન્ટલ કોલેજ માટેની ભરતી માટે MDS અથવા DNB ડિગ્રી જરૂરી છે.
GPSC ભરતી 2024 પસંદગી પ્રક્રિયા
GPSCની 70 પોસ્ટ્સ માટેની પસંદગી ત્રણ તબક્કામાં થશે. પ્રથમ તબક્કામાં જાન્યુઆરી-ફેબ્રુઆરી 2025 માં પ્રારંભિક પરીક્ષા થશે.
પ્રારંભિક પરીક્ષા પાસ કરનારા ઉમેદવારો મે-એપ્રિલ 2025 માં મુખ્ય પરીક્ષામાં પ્રવેશ કરશે, અને અંતે, જુન-જુલાઈ 2025 માં ઇન્ટરવ્યૂ થશે.
GPSC ખાલી જગ્યા 2024: કેવી રીતે અરજી કરવી?
દોસ્તો, ઉમેદવારોએ જાહેરાત નંબર અને પદનું નામ સ્પષ્ટ રીતે વાંચવું જોઈએ અને લાગુ પડતી જાહેરાત માટે માત્ર એક જ ઓનલાઇન અરજી સબમિટ કરવી જોઈએ.
- ઓનલાઇન અરજી કરતી વખતે, તમામ વિગતો ભરતી વખતે કાળજી રાખો અને બધી વિગતો ચકાસ્યા પછી જ અરજી કન્ફર્મ કરો.
- અરજીની પ્રક્રિયા દરમિયાન, ઉમેદવારોએ પોતાની ફોટો અને સહી અપલોડ કરવી જરૂરી છે. જો પ્રવેશપત્રમાં કોઈ અન્ય વ્યક્તિની ફોટો અથવા સહી મળી આવે, તો પરીક્ષા આપવાની પરવાનગી નહીં મળે.
- અરજી કન્ફર્મ થયા બાદ પણ જાહેરાતની અંતિમ તારીખ સુધી તે ‘એડિટેબલ’ રહેશે. જો ફેરફાર કરવાની જરૂર પડે, તો OJAS વેબસાઈટના ‘Online Application’ મેનુ હેઠળ ‘Edit’ વિકલ્પમાં જઈને સમયસર ફેરફાર કરી શકશો.
- મિત્રો, વધુમાં, ઉમેદવારોને કન્ફર્મ કરેલી અરજીની નકલ ડાઉનલોડ કરીને તેમાંથી બધી વિગતો, ફોટો અને સહી ચકાસવી જોઈએ.
- છેલ્લી કન્ફર્મ થયેલી અરજી સાથે ફી ભરવા પાત્ર રહેશે.
- અન્ય સ્થળોએ ચકાસણી દરમિયાન જરૂરી પ્રમાણપત્રો અને દસ્તાવેજો સાથે સજ્જ રહો.
GPSC Recruitment 2024 મૈન લિંક્સ
ઓફીસીઅલ જાહેરાત | અહીંથી જુવો |
Online ફ્રોમ ભરો | અહીં ક્લિક કરો |
રોજ નવી માહિતી માટે ગ્રુપમાં જોડાવો | અહીં ક્લિક કરો |