PM Kisan 18th Installment: PM Kisan Samman Nidhi Yojanaની આગલી કિશ્તની રાહ ખેડૂતો જોઈ રહ્યા છે. જૂન મહિનામાં ખેડૂતોના ખાતામાં 17મી કિશ્તની રકમ આવી હતી. હવે એવું માનવામાં આવે છે કે સપ્ટેમ્બર અને ઑક્ટોબરમાં ખેડૂતોના ખાતામાં 18મી કિશ્ત આવી શકે છે. આ યોજનાનો લાભ માત્ર એ ખેડૂતોને મળશે જેમણે e-KYC કરાવ્યું છે.
મિત્રો ભારત સરકાર કૃષિ ક્ષેત્રના વિકાસ પર વધુ ભાર આપી રહી છે. એટલા માટે સરકારે ખેડૂતોને આર્થિક સહાય આપવા માટે PM Kisan Samman Nidhi Yojana શરૂ કરી હતી. આ યોજના હેઠળ કરોડો ખેડૂતોને લાભ મળી રહ્યો છે. આ યોજના મુજબ, ખેડૂતોના ખાતામાં દર વર્ષે ₹6,000 જમા થાય છે, જે ત્રણ કિશ્તોમાં આવે છે.
દોસ્તો એક વર્ષમાં ખેડૂતોને 3 કિશ્ત મળી રહે છે. દરેક કિશ્તમાં ₹2,000 ની રકમ જમા થાય છે. હમણાં સુધી સરકારે આ યોજના હેઠળ 17 કિશ્તો જારી કરી દીધી છે. હવે ખેડૂતો 18મી કિશ્તની રાહ જોઈ રહ્યા છે, જેમાં 12 કરોડથી વધુ ખેડૂતોને આ લાભ મળશે.
18મી કિશ્ત ક્યારે આવશે?
વાત કરીયે જો PM Kisan Yojanaમાં દરેક કિશ્ત ચાર મહિનાના અંતરે જારી કરવામાં આવે છે. આ વર્ષે, જૂન 2024માં ખેડૂતોના ખાતામાં 17મી કિશ્ત જમા થઈ હતી. હવે, સપ્ટેમ્બર અથવા ઑક્ટોબરમાં 18મી કિશ્ત જમા થવાની ધારણા છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 18મી કિશ્ત નવેમ્બર 2024માં જમા થઈ શકે છે. જોકે, હજુ સુધી 18મી કિશ્ત વિશે કોઈ અધિકૃત જાહેરાત કરવામાં આવી નથી.
e-KYC કરાવવી જરૂરી છે
PM Kisan Yojanaના લાભ માટે, ખેડૂતોને ને e-KYC કરાવવું ફરજિયાત છે. સરકાર દ્વારા e-KYC ફરજિયાત કરવામાં આવી છે. ખેડૂત ઓનલાઈન અને ઑફલાઈન બંને રીતે e-KYC કરાવી શકે છે. જો તમારે હજુ સુધી e-KYC નથી કરાવ્યું, તો તાત્કાલિક આ પ્રક્રિયા પૂર્ણ કરવી જોઈએ, નહીં તો તમારે કિશ્તની રકમ મળી શકશે નહીં.
આ પણ વાંચો : PM Vishwakarma Yojana 2024: ઘરે બેઠા PM Vishwakarma Yojana APPથી કરો અરજી!
e-KYC કેવી રીતે કરાવવું?
મિત્રો, e-KYC કરાવવું બહુ સરળ છે, ચાલો આપણે તેની પ્રક્રિયા જાણી લઈએ:
- PM Kisanના અધિકૃત પોર્ટલ (pmkisan.gov.in) પર જાઓ.
- પછી, e-KYCનો વિકલ્પ પસંદ કરો.
- નવી વિન્ડોમાં તમારો આધાર નંબર દાખલ કરો.
- આધાર નંબર સાથે જોડાયેલા ફોન પર OTP આવશે.
- OTP દાખલ કર્યા બાદ, સબમિટ પર ક્લિક કરો.
- સબમિટ કરતા જ e-KYC પ્રક્રિયા પૂરી થશે.
મિત્રો, જો તમે આ નાનકડી પ્રક્રિયા કરી લો, તો તમે 18મી કિશ્તનો લાભ ઝડપથી મેળવી શકશો.
પી એ મ કીસાન વાળા પૈસા નથી પડતા
Barjod Rakesh Kumar
526275228047
Pm kisan