Namo Lakshmi Yojana Gujarat 2024 : 9 થી 12 ધોરણની છોકરીઓને મળશે 50,000 રૂપિયાની સ્કોલરશિપ
મિત્રો, Namo Lakshmi Yojana ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ એક મહત્વાકાંક્ષી યોજના છે. આ યોજનાનો મુખ્ય હેતુ છોકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવો અને તેમના ભવિષ્યને સુરક્ષિત કરવાનું છે. સરકાર આ યોજના અંતર્ગત છોકરીઓને આર્થિક સહાય પ્રદાન કરે છે જેથી તેઓ કોઈપણ આર્થિક સમસ્યા વિના પોતાનું અભ્યાસ પૂરું કરી શકે. Namo Lakshmi Yojana Gujarat 2024 હાઈલાઈટ … Read more